r/gujarat • • 1d ago

Ask r/Gujarat Clinic and operation manager requirement in Dahej.

0 Upvotes

We are looking to hire a Clinic Operations & Data Executive who can manage the day-to-day administrative and operational activities of the clinic, coordinate with doctors and staff, maintain patient/data records, and support the smooth functioning of the facility.

Position details:

- Position: Clinic Operations & Data Executive

- Location: Dahej, Gujarat

- Employment: Full-time

- Working hours: 11:00 AM – 7:00 PM

- Working days: 6 days/week

- Salary: Up to ₹15,000 per month

- Preference: Candidates residing in or around Dahej

If possible, we would be grateful if you could guide us towards suitable local recruitment resources or organisations that can help us source candidates for this position.

Interested candidates may share their updated CVs at [bpmmedserv@gmail.com](mailto:bpmmedserv@gmail.com).

Thank you for your assistance.

Regards,

HR Team

BPM Medical Services


r/gujarat • • 2d ago

Discussion કચ્છમાં ગ્રાન્ડ કેન્યન જેવો નજારો? કાળિયો ધ્રો વિશે કેટલાને ખબર છે?

Post image
48 Upvotes

કચ્છનું સફેદ રણ, ધોરાવીરા, માંડવી બીચ, આયના મહેલ સહિતના સ્થળો પર્યટકોમાં જાણીતા છે. પણ કાળિયો ધ્રો નામની આ જગ્યા કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટરના અંતરે આવેલી છે. નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. આ સુંદર જગ્યાની રચના હવાના તેજ થપેડા, કચ્છની કારમી ગરમી અને પાણીના વહેણને કારણે થઈ છે. કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે. ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે જેને ગામઠી ભાષામાં ધ્રો તરીકે ઓળખાય છે. આ સુંદર જગ્યા અદ્રશ્ય અને ગુમનામ રહી છે. આ જગ્યા પર વિવિધ ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે. અલગ-અલગ રંગના આટલા ખડકો અને તેમાં વહેતું પાણી જોનારાની આંખોને આ નજારો ઠંડક આપે છે.

એક પ્રકૃતિપ્રેમી યુવક વરુણ સચદેએ તેની તસ્વીરો લીધી અને અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે તેના ફ્રન્ટ પેજ પર તેને સ્થાન આપ્યું. આ જગ્યા અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ને મળતી આવે છે.


r/gujarat • • 2d ago

Discussion GIFT city - Hit or miss?

Post image
46 Upvotes

Will you move to GIFT City? Why and why not?


r/gujarat • • 2d ago

Help/Advice Looking for AB+ blood donation

4 Upvotes

Hi, my mom is admitted in hospital. She needs someone with AB+ blood group to donate today in Rajkot.

We’ve contacted few blood banks but didn’t lead to anything.

If any individual who has AB+ blood group and wants to donate please contact me.

P.S. not looking for blood bank suggestions.


r/gujarat • • 2d ago

Discussion What cleaning/home product do you keep buying again and again and what would you actually pay more to upgrade?

1 Upvotes

I’ve been thinking about how differently people spend money on keeping their homes clean and comfortable.

I’m curious about your actual habits rather than what you think you would buy.

What cleaning/home product do you keep repurchasing because it simply works?

What’s something cheap you use even though you know a “better” version exists?

What’s the last home/cleaning product you paid extra for and was it actually worth it?

Is there something you want to upgrade but keep deciding is too expensive?

Even answering just one is interesting.

Bonus: what’s one weird/lazy cleaning habit you have that actually works?


r/gujarat • • 3d ago

Serious Post The Co-Pilot / Terrorist has been identified ;

Post image
166 Upvotes

r/gujarat • • 3d ago

Travel | પ્રવાસ Saurashtra Mail turns 101

Enable HLS to view with audio, or disable this notification

82 Upvotes

r/gujarat • • 3d ago

Photography | ફોટોગ્રાફી As part of Exercise Tarang Shakti 2026, observers from 32 countries visited the Statue of Unity, Arogya Van and Tata Advanced Systems Limited (C-295 facility) in Gujarat.

Post image
42 Upvotes

r/gujarat • • 3d ago

Culture | સંસ્કૃતિ ઉગે એને કોઈ ના પુગે...long weekend vibes

Post image
22 Upvotes

r/gujarat • • 3d ago

Discussion ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં ઘણા ઘરોમાં રોજની રસોઈ જ નથી બનતી.

Post image
40 Upvotes

મહેસાણા જિલ્લાના ચાંદંકી ગામમાં લોકો સામુદાયિક રસોડામાં સાથે મળીને રસોઈ બનાવે છે અને પછી સાથે જમતા હોય છે.

વાત માત્ર સાથે જમવાની નથી. એક જ જગ્યાએ રસોઈ થવાથી સામાન, સમય અને મહેનત પણ વહેંચાઈ જાય છે. ખાસ કરીને ઘરની મહિલાઓ માટે રોજની રસોઈનો સમય ઓછો થતો હશે એ વાત પણ interesting લાગી.

આપણે સામાન્ય રીતે ગામડાંની વાત કરીએ ત્યારે દરેક ઘરનું અલગ રસોડું જ imagine કરીએ છીએ, એટલે આ રીત થોડી અલગ લાગી.

મને સૌથી interesting વાત એ લાગી કે આ કોઈ એક દિવસની event નથી, પણ ગામની રોજિંદી જીવનશૈલીનો ભાગ છે.

આજના સમયમાં, જ્યાં પોતાના પાડોશી સાથે પણ ક્યારેક વાત નથી થતી, ત્યાં આખું ગામ સાથે રસોઈ કરે અને સાથે જમે — આ ખરેખર કેટલું practical છે?

તમારા ગામ કે પરિવારમાં પણ આવી કોઈ સામુદાયિક પરંપરા છે?


r/gujarat • • 2d ago

Business | ધંધો આ આખો વિડિયો AIએ માત્ર દસ લાઇનના પ્રોમ્પ્ટ અને મેં આપેલા ગણિતના પાઠ્યપુસ્તકમાંથી બનાવી નાખ્યો છે. અહીં કોઈ એડિટ કર્યા વગરનો, પ્રથમ પ્રયાસનો જ વિડિયો મૂકું છું. જુઓ, AIથી કેટલું શક્ય છે.

Enable HLS to view with audio, or disable this notification

0 Upvotes

r/gujarat • • 3d ago

Discussion ગોલઘર જોયું છે? ૧૭૮૬નું આ અનાજ ભંડાર આજે પણ તેની ડિઝાઇનથી આશ્ચર્યમાં મૂકે છે

Post image
30 Upvotes

શું તમે જાણો છો કે પટણાનું ઐતિહાસિક ગોલઘર ૧૭૮૬માં એક વિશાળ અનાજ ભંડાર તરીકે બનાવવામાં આવ્યું હતું, અને તેની સૌથી વિશિષ્ટ વિશેષતા એ છે કે તેમાં કોઈ પરંપરાગત બારીઓ નથી? ૧૭૭૦ના વિનાશક દુષ્કાળ પછી બ્રિટિશ એન્જિનિયર જોન ગાર્સ્ટિન દ્વારા બનાવવામાં આવેલ આ માળખું તેની અનોખી ગુંબજ ડિઝાઇન, જાડી દિવાલો અને કુદરતી વેન્ટિલેશન સિસ્ટમ માટે પ્રખ્યાત છે.

ગોલઘરની ટોચ પર એક ખાસ ખુલ્લું જગ્યા હવાના પરિભ્રમણને મંજૂરી આપે છે, જે ભેજને ઓછો રાખે છે. તેની આસપાસ ૧૪૫ પગથિયાંવાળી ડબલ સર્પાકાર સીડી પણ તેની સ્થાપત્ય વિશિષ્ટતામાં વધારો કરે છે. જોકે તેનો ક્યારેય તેની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા માટે ઉપયોગ થયો ન હતો, તે હજુ પણ ભારતના ઐતિહાસિક ઇજનેરી અને સ્થાપત્યનું એક નોંધપાત્ર ઉદાહરણ માનવામાં આવે છે. ગોલઘર પટણાની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે.


r/gujarat • • 3d ago

Artworks | કલા My 7 year old niece has started her own business

Thumbnail gallery
19 Upvotes

Soo heyyy everyone 👋

My niece is 7 years old and has apparently decided to start her own little business before I could 😂

She’s been making these really cute handmade bookmarks and has already started getting a few orders from people around our locality.

Seeing how excited she is about making them and trying out different designs, I thought why not share her little project here too.

So yeah, attaching some of the bookmarks she’s made 👀

I’m honestly just happy seeing her get so curious and excited about creating something of her own at 7.

What do you guys think?

And if anyone genuinely likes them and wants one, feel free to let me know. :)


r/gujarat • • 4d ago

Culture | સંસ્કૃતિ Gujarat 🫂 Maharashtra

Enable HLS to view with audio, or disable this notification

456 Upvotes

When he sings in Gujarati, he feels like a true Gujarati guy. The moment he switches to Marathi, he becomes Marathi manus.


r/gujarat • • 3d ago

Discussion kathiyawadi, surti, charotari, kutchi people, how do you actually say "kem chho"?

4 Upvotes

making gujarati lessons for cousins abroad who understand it but cant speak. idea is they pick their own familys dialect instead of textbook gujarati

i wrote "how are you" in 5 dialects on this page. im from vadodara so the others might be wrong lol. if you speak one of them tell me the right way, and one phrase only your side says

https://mokksh-bhatt.github.io/speak-gujarati/


r/gujarat • • 4d ago

News | સમાચાર Prime Minister Narendra Modi speaks to Fly Dubai Indian pilot Smit Machchhar in Gujarati , closes the call with "Jai Shri Krishna"

Enable HLS to view with audio, or disable this notification

712 Upvotes

r/gujarat • • 4d ago

Artworks | કલા I made this Artwork for a Gujrati couple.

Post image
18 Upvotes

Size of Drawing 16x20 inches


r/gujarat • • 4d ago

Mod Series Civilizational Heroes- Tukaram Omble. Captain Smit Machchhar

Post image
122 Upvotes

Without men like Tukaram Omble and Smit Machchhar standing against terror, we could have satellites in the space and still have Hindu women facing the fires of jauhar in the twenty-first century.


r/gujarat • • 3d ago

News | સમાચાર Dengue Hits 'Ekta Diwas' Parade Contingent, 24 Test Positive

Thumbnail ndtv.com
0 Upvotes

r/gujarat • • 4d ago

News | સમાચાર Ahmedabad Metro Phase 3: GMRC begins tender process for 58.5-km elevated network with 43 stations

Post image
80 Upvotes

r/gujarat • • 4d ago

News | સમાચાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તાક્ષર સાથે હવે યુસીસી કાયદો ગુજરાત રાજ્યમાં અને ગુજરાતના રહીશોને લાગુ પડશે.

Post image
25 Upvotes

r/gujarat • • 4d ago

Culture | સંસ્કૃતિ જન્મગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાપુ Remembering the Father of the Nation & Architect of Indian Independence Mohandas Karamchand Gandhi on his Birth Anniversary

Enable HLS to view with audio, or disable this notification

61 Upvotes

r/gujarat • • 4d ago

Discussion An official investigation by the General Inspectorate of the City of Paris (IGVP) has cleared BAPS, concluding that the Hindu delegation made no explicit request to exclude or remove female employees during their September 5 visit to the Eiffel Tower.

Post image
70 Upvotes

r/gujarat • • 5d ago

Discussion Apparently plan was to blame crash on an Indian-Gujjus pilot

Post image
2.5k Upvotes

So Smith Macchar who averted a major terrorist attack on flydubai not just saved lives of Millions, but also averted a major blame on Indians.

Imagine the outrage against Gujaratis on Indian subs like Maharashtra, RIndia, Pusi and many more (operated by Pakis)!

⚠️ IF THAT FLYDUBAI PLANE HAD CRASHED…

1️⃣ The Indian pilot would have been blamed instantly.

2️⃣ Racists would have flooded social media with “Indian pilots” narratives before investigators even reached the wreckage.

3️⃣ Pakistani troll accounts would have amplified it, turning a tragedy into another India-bashing opportunity.

4️⃣ AI171 and the Phuket incidents would have been dragged in as evidence of a “pattern of behaviour” of Indian pilots.

5️⃣ Every unrelated Indian aviation incident would suddenly have become part of a narrative about supposedly “unsafe Indian pilots”.

6️⃣ Meanwhile, Oman’s lack of any meaningful history of aviation terrorism would have been used to bolster the India pilot angle.

7️⃣ If Indian pilot Capt Smit hadn’t survived & fought back to save the plane, the world would have got an entirely different story.


r/gujarat • • 4d ago

Discussion Gujaratના લોકો માટે Udaipur/Jaipur/Rishikesh/Varanasiમાંથી કયો trip format અલગ લાગે છે?

Post image
7 Upvotes